Mind Powers PDF


મિત્રો,,,   ,,
      Mind Powers ની વિવિધ પ્રેકટીકલ ટેકનીકો રજુ કરતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું. જે આપ સૌને ખૂબજ ઉપયોગી નીવડશે અને આપના જીવનમાં કંઈક સારું પ્રગતિશીલ  પરિણામ અપાવે તેવી શુભેચ્છા સાથે..........


પ્રાણધારણા


       મિત્રો આ ટેકનીક અર્ધજાગ્રત મન સુધી પહોંચવા માટે ઘણી જ ઉપયોગી

  ટેકનીક  છે આ ટેકનીક  એક પુલ સમાન છે.આ ટેકનીક વિશે વિગતે 

     વાંચી તમારા જીવનમાં પોઝીટીવ પરિવર્તન લાવવાની શરૂઆત 

     કરો.તો પ્રથમ કદમ ઉઠાવો અહીંથી.......Download    PDF   (252 kb) 
    
     Download Link -2





સર્કલ ઓફ કોન્ફીડન્સ




સર્કલ ઓફ કોન્ફીડન્સ એક એકસરસાઈઝ છે.આ એકસરસાઈઝથી 

તમે તમારી અંદર આત્મવિશ્વાસ લાવી શકો છો.જયારે પણ તમારા

જીવનમાં તમને આત્મવિશ્વાસ  અને પાવરની જરૂર પડે ત્યારે તમે

 આ એકસરસાઈઝનો ઉપયોગ કરી શકો છો......

તો મિત્રો આવો બીજું કદમ ઉઠાવીએ...

 Download PDF (232 kb)
 Download Link -2




સ્લીપ મેનેજમેન્ટ







સ્લીપ મેનેજમેન્ટ એક એવી ટેકનીક છે કે,જેનો ઉપયોગ તમે સરસ 

મજાની ઉંઘ લેવા માટે કરી શકો છો. જો તમને મોડી રાત સુધી ઊંઘ

ન આવતી હોય અથવા તો ઊંઘવા માટે ઊંઘની દવાઓ લેવી પડતી 

હોય તો તમે સ્લીપ મેનેજમેન્ટ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો 

કે જેનાથી આ બધી જ પરેશાનીઓ દૂર કરી શકો છો..તો આવો જોઈએ ટેકનીક..



Download PDF (197 kb)
Download Link -2


 મેન્ટલ ક્લોક




મેન્ટલ ક્લોક એક એવી ટેકનીક છે કે જેનો ઉપયોગ કરીને તમે એલાર્મ વગર ચાહો ત્યારે આસાનીથી ઉઠી શકો છો.આ ટેકનીકનો જયારે તમે ઉપયોગ કરો છો ત્યારે તમે જેટલા વાગે સવારે ઉઠવા માંગો છો તે સમયે તમારું અર્ધજાગ્રત મન તમને જાગ્રત અવસ્થામાં આપોઆપ લાવી દે છે અને તમે જયારે ઉઠો છો ત્યારે બિલકુલ રીલેક્સ્ડ અને ફ્રેશ ફીલ કરી શકો છો.તો મિત્રો આવો આ ટેકનીક જોઈએ.......


Download PDF (200 kb)
Download Link -2


કોન્સન્ટ્રેશન ટેકનીક

આ ચિત્રના મધ્યમાં જુઓ.....




કોન્સન્ટ્રેશન ઘણાં બધા લોકોની સમસ્યા હોય છે.આજકાલ ખાસ કરીને તમે વિદ્યાર્થીઓને એ કહેતા સાંભળ્યા હશે કે, હું કોન્સન્ટ્રેટ નથી કરી શક્તો.જે પણ કામમાં આપણે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા.તે કામનું આપણે પુરતું પરિણામ મેળવી શકતા નથી. અત્યાર સુધી ઘણા ઓછા લોકોને ખબર હતી કે કોન્સન્ટ્રેશન કઈ રીતે રાખી શકાય પણ હવે કોન્સન્ટ્રેશન ટેકનીકની મદદથી તમે ચાહો એ વસ્તુ ઉપર તમારી એકાગ્રતા રાખી શકશો. તો મિત્રો આવો જોઈએ આ ટેકનીક....
Download PDF (200 kb)
Download Link -2


એટ્રેકટ મની




અમીર થવાનો હક્ક તમારો પણ છે.તમે એક સરસ મજાનું અને સુખી જીવન જીવવા માટે અહીં જનમ્યા છો.એટલા માટે તમારી પાસે પૈસા હોવા જોઈએ કે જેનાથી તમે એક સુખી અને સમૃધ્ધ જીવન જીવી શકો.તમને પૂરેપૂરો અધિકાર છે કે તમે તમારી જાતનો વિકાસ કરો અને જીવનની દરેક દિશામાં પ્રગતિ કરો.તમારું જીવન સુંદરતા અને વૈભવતાથી ભરેલું હોવું જોઈએ.તો મિત્રો આવો આગળ જોઈએ એટ્રેકટ મનીની ટેકનીક.....


Download PDF (209 kb)
Download Link -2





પેઈન કન્ટ્રોલ




               તમારા શરીરના કોઈપણ ભાગના દુખાવાને દૂરકરવા માટે તમારે પેઈન કીલર દવાઓ લેવાની જરૂર નથી તેને સ્થાને તમે પેઈન કંન્ટ્રોલ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો અને તમે ખુદ પોતે જ એની અસરકારકતાને અનુભવી શકો છો. તો મિત્રો આવો જોઈએ પેઈનને કન્ટ્રોલ કરવાની પધ્ધતિ....

Download PDF (190 kb)
Download Link -2




યોગ મુદ્રા ટેકનીક





આ ટેકનીકમાં અગાઉની પ્રેકટીસ બાદ એક બટન તૈયાર કરવામાં આવે છે,જેનો ઉપયોગ તમે ઈચ્છો ત્યારે કરીને તુરંત અને ચમત્કારિક પરિણામ મેળવી શકો છો.આ બટન તૈયાર કર્યા બાદ તમારે આલ્ફા અવસ્થામાં જવાની જરૂર રહેતી નથી.તમે આ બટનનો ઉપયોગ કરીને સીધા જ આલ્ફામાં પહોંચી શકો છો.અને તમારી ઈચ્છા મુજબ ઉપયોગ કરીને ધાર્યા મુજબ પરિણામ મેળવી શકો છો.




Download PDF (205 kb)
Download Link -2



તો મિત્રો બીજીવાર મુલાકાત લેતા રહેજો આગળના સ્ટેપ અહીં મુકતો રહીશ.

1 comment:

  1. આપ ફાયર ફોક્સ બ્રાઉઝર ડાઉનલોડ ( Netગુરૂ પેજમાંથી )કરીને પછી આ ફાઈલ ડાઉનલોડ કરો.થઈ જશે.

    જો આપ google chrome નો ઉપયોગ કરતાં હોવ તો પ્રોસેસ એનીવે ક્લિક કરો ડાઉનલોડ પેઝ ઓપન થશે.


    સ્ટેપ :- બ્લોગના (mind powers PDF ના) ડાઉનલોડ બટન પર ક્લિક કરો > જે પેજ ખુલે તેના જમણી તરફના "skip ad" બટન પર ક્લિક કરો > જે પેજ ખુલે તેના જમણી તરફના "Download (201 kb)" બટન પર ક્લિક કરશો એટલે આપની ફાઈલ ડાઉનલોડ થવા લાગશે...

    છતાં પણ જો ન થાય તો આપને ડાઉનલોડ કરવામાં શું મુશ્કેલી પડે છે તે જણાવવા નમ્ર વિનંતી...કોશિષ કરીશ આપ ઝડપથી ડાઉનલોડ કરી શકો...

    ReplyDelete

free click here