ડાઉનલોડ શૈક્ષણિક સોફ્ટવેર

Articles "A","An"

          

                               મિત્રો, બાળકો આર્ટીકલ સરળતાથી શીખી શકે તેટલા હેતું થી અહીં આ સોફ્ટવેર બનાવીને  મુકયો છે, જે આપ ફ્રી માં ડાઊનલોડ કરી શકો છો. 
ડાઊનલોડ કરવા અહીં ક્લીક કરો.----->>>> Download




match the pictures    
     
         અંગ્રેજીમાં પ્રશ્નો કઈ રીતે બને તેમજ બાળકો સરળતાથી વાંચતા શીખી તેની સાથે સાથે કઈ વસ્તુને અંગ્રેજીમાં શું કહેવાય તે હેતું થી અહીં આ સોફ્ટવેર બનાવીને  મુકયો છે, જે આપ ફ્રી માં ડાઊનલોડ કરી શકો છો. 
ડાઊનલોડ કરવા અહીં ક્લીક કરો.----->>>> Download


 

ગાણિતીક સંજ્ઞા પઝલ 

    ગણિતમાં બાળકો હસતા રમતાં સરળતાથી સંજ્ઞા યાદ રાખી શકે તેમજ શીખી શકે તે હેતું સાથે આ પઝલ ગેમ બનાવી છે ચોક્ક્સ આપને ગમશે.જે આપ ફ્રી માં ડાઊનલોડ કરી શકો છો. 
ડાઊનલોડ કરવા અહીં ક્લીક કરો.----->>>> Download

1 comment:

  1. મિત્રો આપને આ ગેમ કેવી લાગી તેના વિશે જણાવવા નમ્ર વિનંતી..

    ReplyDelete

free click here